પગલું 1
જેમની સાથે તમારો વ્યવહાર છે, તેમને ઉમેરો
સૌથી પહેલા તમારી પાર્ટીઓ ઉમેરો: જે તમારી પાસેથી ખરીદે છે, જેમની પાસેથી તમે ખરીદો છો, અને તમારા કર્મચારીઓ.
- 1 "પાર્ટીઓ" ખોલો અને "નવી પાર્ટી" દબાવો.
- 2 નામ અને મોબાઇલ નંબર લખો. શરૂ કરવા માટે આટલું પૂરતું છે.
- 3 જો તેમની પાસે પહેલેથી તમારા પૈસા બાકી હોય, અથવા તમારે તેમને આપવાના હોય, તો "શરૂઆતનું બેલેન્સ" માં લખો.
ઉદાહરણ: રમેશ સાડી હાઉસ તમારી પાસેથી સાડી ખરીદે છે. સુરત ફૅબ્રિક મિલ્સ પાસેથી તમે કાપડ લો છો. બંનેને ઉમેરો.